કન્સેપ્ટ

છોટા ઉદેપુર જિલ્લાની જન વિરાસત, પ્રાકૃતિક સુંદરતા ,

સ્થાનિક કલા અને જિલ્લા વિકાસને ભારતની વિકાસ યાત્રા

સાથે જોડતી અનોખી દોડ – છોટા ઉદેપુર મેરેથોન.

ઈવેન્ટ આઉટલાઈન

ઈવેન્ટ પ્રકાર

મેરેથોન

પ્રસ્તાવિત નામ

દૌડ - છોટા ઉદેપુર મેરેથોન

પ્રસ્તાવિત તારીખ

૧ ફેબ્રુઆરી ૨૦૨૫, રવિવાર

પ્રસ્તાવિત સ્થળ

પ્રાકૃતિક વન વિસ્તાર જે આદિવાસી ગામોમાંથી પસાર થતા હોય

મેરેથોન પ્રકાર

42.2 કિમીઃ ફુલ મેરેથો ન. 211 કિમીઃ હાફ મેરેથોન. 10 કિ મીઃ ફોરેસ્ટ ટ્રેઈલ. 5 કિમીઃ ગ્રામ દર્શન. 1 કિમીઃ કિડ્સ મેરેથોન

પાર્ટિસિપેન્ટ્સ

છોટા ઉદેપુરનાં સ્થાનિક લોકો તેમજ શહેરનાં લોકોને પણ આમંત્રિત કરી શકાય

ઓબ્જેક્ટિવ

દૌડ – છોટા ઉદેપુર મેરેથોનનું એક-એક પગલું રજૂ
કરે છે છોટા ઉદેપુરનİ,

દરેક ગામડા ઓનાં સશક્તિકરણને

દરેક સ્વસ્થ
પરિવારોને

દરેક મહિલા ઓની આત્મનિર્ભરતાને

દરેક આદિવાસી
જનના વારસાને

દરેક યુવાનોની
કુશળતાને

દરેક બાળકો અને
યુવાનોની રમતગમત ઉર્જાને

દરેક ખેડૂત,કારીગર કે વ્યવસાયીની સાહસિકતાને

દરેક તાલુકાઓ અને ગામડાઓના વિકાસને

ઓબ્જેક્ટિવ